મિત્રો ....
નમસ્કાર ....સામાજિક મુદ્દા પર વાર્તા ની પછી .....આજે વાત કરીએ ....ધૈર્ય મતલબ ધીરજ ની ....
ઘણી વખત એવું બને છે ...જે કામ પર આપને નીકળીએ છીએ તેને પૂરું કરવા માટે આપણે તન તોડ મહેનત કરીએ છીએ ..તેને બને એટલું જલ્દી થી પૂરું કરી નાખવા માંગીએ છીએ ...અને પછી જો થોડો પણ વધારે સમય લાગે તો આપની ધીરજ આપણે ખોઈ નાખીએ છીએ ...
આ જ વાત પર મને એક નાનકડો પ્રસંગ જે મેં સાંભળેલો તે અહી કહી રહ્યો છું ......
ધ્યાન ચંદ સેઠ નો એક નો એક દીકરો ....સુંદર ....હવે યુવાન થઇ ગયો હતો .....પોતાની કોલેજ માં બધા મિત્રો ...કઈ ને કઈ વાહન લઇ કોલેજ માં આવતા હતા ..તે જોઈ ....તેને પોતાના પિતા ને પણ ગાડી લઇ આપવા કહ્યું ...ધ્યાન ચંદ શેઠ પણ પોતાના એક નેક દીકરા ની આ માંગણી માટે સંમત થઇ ગયા ..પરંતુ તેમને સુંદર ની પાસે એક સરત મૂકી કે તું કોલેજ ની પરિક્ષ માં પ્રથમ નંબર લાવે તો તને ગાડી અપાવી દુ ...
સુંદર પણ સરત મુજબ ખુબ મહેનત કરી ..કોલેજ માં નહિ પણ યુનીવર્સીટી માં પ્રથમ નંબરે પાસસ થઇ ...પોતા ના પિતા પાસે ગયો ...પિતા એ કહ્યું ..બેદિવસ પછી હું તને ગાડી અપાવી દઈસ...
બે દિવસ પછી જયારે તે ધ્યાન ચંદ સેઠ પાસે ગયો તો શેઠે પોતાના પુત્ર ને શ્રીમદ ભાગવત ગીતા નું પુસ્તક આપ્યું .....
આ જોઈ સુંદર ખુબ જ ગુસ્સે ભરાયો ...પોતાના પિતા ની તમામ સરતો પૂરી કરવા છતાં જયારે ..ગાડી ના બદલે ભાગવત ગીતા જોઈ તો ..તે ગુસ્સા માં ને ગુસ્સા માં ઘર છોડી ચાલ્યો ગયો ...
જીવન માં ક્યારેય પાછા આવવાનું નક્કી કરી તે બીજા જ સહેર માં ચાલ્યો ગયો ...
ત્યાં જી તેને પોતાની રીતે જ નવો ધંધો સારું કર્યો ..ભગવાન ની દયા થી થોડાજ સમય માં તે પોતાના પિતા થી પણ વધારે સંપતિ નો માલિક બન્યો ...
હવે પોતાની જ ગાડી લઇ તે પોતા ના પિતા જ્યાં રહતા હતા ત્યાં ગયો ....બહાર થીજ નૌકર ને બોલાવી ...પિતા વિષે પૂછ્યું ...
તો જાણવા મળ્યું કે તેના પિતા તો ..તેના ચાલ્યા જવાના છ મહિના પછીજ તેના વિરહ ની વ્યાકુળતા માં મ્રીત્યું પામ્યા હતા /.....
સુંદર પણ તે દિવસે ખુબજ રડ્યો રડતા રડતા તેના હાથ માં પિતા એ જતા જતા આપેલીગીતા આવી ગઈ ...તેને તે ખોલી જોયું તો અંદર એક ચિઠ્ઠી હતી ચિઠ્ઠી માં લખેલું હતું કે બેટા ......
તારા ટેબલ પર ગાડી ની ચાવી પડી છે ....અને ચતાય આયથી વધારે સારી ગાડી જોઈએ તો મને કહી દેજે ...તો હું તને એ પણ લઇ આપીશ ....
આજે ..... જે ગીતા હાથ માં લીધી ..તે જ ગીતા જો તે જ દિવસે જયારે તેને ઘર છોડ્યું ત્યારે ..હાથ માં લીધી હોત તો .....થોડી જ ધીરજ રાખી હોત તો ....
આજે તેને તેના પિતા ગુમાવવાનો વખત ના આવ્યો હોત ...
આ વાર્તા ઉપર થી ધીરજ ...ધૈર્ય ....ની શું કીમત છે તે ખબર પડે છે .....



कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें