Facebook Badge

रविवार, 27 नवंबर 2011

ધીરજ ..........ધૈર્ય ......




  મિત્રો ....
         નમસ્કાર ....સામાજિક મુદ્દા પર વાર્તા ની પછી .....આજે વાત કરીએ ....ધૈર્ય  મતલબ ધીરજ ની ....
             ઘણી વખત એવું બને છે ...જે કામ પર આપને નીકળીએ છીએ  તેને પૂરું કરવા માટે આપણે તન તોડ મહેનત કરીએ છીએ ..તેને બને એટલું જલ્દી થી પૂરું કરી નાખવા માંગીએ છીએ ...અને પછી જો થોડો પણ વધારે સમય લાગે તો આપની ધીરજ આપણે ખોઈ નાખીએ છીએ ...
           આ જ વાત પર મને એક નાનકડો પ્રસંગ જે મેં સાંભળેલો તે અહી કહી રહ્યો છું ......
                   ધ્યાન ચંદ  સેઠ નો એક નો એક દીકરો ....સુંદર ....હવે યુવાન થઇ ગયો હતો .....પોતાની કોલેજ માં બધા મિત્રો ...કઈ ને કઈ વાહન લઇ  કોલેજ માં આવતા હતા ..તે જોઈ ....તેને પોતાના પિતા ને પણ ગાડી લઇ આપવા કહ્યું ...ધ્યાન ચંદ શેઠ  પણ પોતાના એક નેક દીકરા ની આ માંગણી માટે સંમત થઇ ગયા ..
        પરંતુ તેમને સુંદર ની પાસે એક સરત  મૂકી કે તું કોલેજ ની પરિક્ષ માં પ્રથમ નંબર લાવે તો તને ગાડી અપાવી દુ ...
      સુંદર પણ  સરત મુજબ ખુબ મહેનત કરી ..કોલેજ માં નહિ પણ યુનીવર્સીટી માં પ્રથમ નંબરે પાસસ થઇ ...પોતા ના પિતા પાસે ગયો ...પિતા એ કહ્યું ..બેદિવસ પછી  હું તને ગાડી અપાવી દઈસ...
 બે દિવસ પછી જયારે તે ધ્યાન ચંદ સેઠ પાસે ગયો તો   શેઠે પોતાના પુત્ર ને  શ્રીમદ ભાગવત ગીતા નું પુસ્તક આપ્યું .....
    આ જોઈ સુંદર ખુબ જ ગુસ્સે ભરાયો ...પોતાના પિતા ની તમામ સરતો પૂરી કરવા છતાં જયારે  ..
ગાડી ના બદલે ભાગવત ગીતા જોઈ તો ..તે ગુસ્સા માં ને ગુસ્સા માં ઘર છોડી ચાલ્યો ગયો ...
        જીવન માં ક્યારેય પાછા આવવાનું નક્કી કરી તે બીજા જ સહેર માં ચાલ્યો ગયો ...
 ત્યાં જી તેને પોતાની રીતે જ નવો ધંધો સારું કર્યો ..ભગવાન ની દયા થી થોડાજ સમય માં તે પોતાના પિતા થી પણ વધારે સંપતિ નો માલિક બન્યો ...
         હવે પોતાની જ ગાડી લઇ તે પોતા ના પિતા જ્યાં રહતા હતા ત્યાં ગયો ....બહાર થીજ નૌકર ને બોલાવી ...પિતા વિષે પૂછ્યું ...
      તો જાણવા મળ્યું કે તેના પિતા તો ..તેના ચાલ્યા જવાના છ મહિના પછીજ   તેના વિરહ ની વ્યાકુળતા માં મ્રીત્યું  પામ્યા હતા /.....
                     સુંદર પણ તે દિવસે ખુબજ રડ્યો રડતા રડતા તેના હાથ માં પિતા એ જતા જતા આપેલી
 ગીતા આવી ગઈ ...તેને તે ખોલી  જોયું તો અંદર એક ચિઠ્ઠી હતી  ચિઠ્ઠી માં લખેલું હતું કે બેટા ......
 તારા ટેબલ પર ગાડી ની ચાવી પડી છે ....અને ચતાય આયથી વધારે સારી ગાડી જોઈએ તો મને કહી દેજે ...તો હું તને એ પણ લઇ આપીશ ....
                  આજે  ..... જે ગીતા  હાથ માં લીધી ..તે જ ગીતા જો તે જ દિવસે જયારે તેને ઘર છોડ્યું ત્યારે ..હાથ માં લીધી હોત તો .....થોડી જ ધીરજ રાખી હોત તો ....
    આજે તેને તેના પિતા ગુમાવવાનો વખત ના આવ્યો હોત ...
           આ વાર્તા ઉપર થી ધીરજ ...ધૈર્ય  ....ની શું કીમત છે તે ખબર પડે છે .....

शनिवार, 26 नवंबर 2011

સમાજ નો ચિતાર

રોજ  કઈક ને કઈક  નવું ................
                      સવાર ના સૂર્ય નારાયણ ના સોનેરી કિરણો ધરતી પર પ્રકાશ પહોચાડે તે 
પહેલા તો .....વર્તમાનપત્ર કઈક નવુજ  જેની આપને કલ્પના પણ ના કરી શકીએ ...અંધકાર   તરફ ધકેલાતા સમાજ નો ચિતાર આપની સમક્ષ રજુ કરી દેછે .

           રોજ નવી જ સમસ્યા ઓ ..અકલ્પિત  ગુના ઓ ..વિચારી પણ ના સકાય તેવા અધમ કૃત્યો ...
મન ને વ્યાકુળ બનાવી દે છે ...ખરુંને ...ખરેખર ...

         મનુષ્ય જીવન ને કેટલી નીચી કક્ષા એ લઇ જઇ રહ્યો છે ...પશુ   કરતા  પણ   અનૈતિક કૃત્યો આચરી  મનુષ્ય નામ પર કલંક લગાવી રહ્યા છે ...ત્યારે શું મનુષ્ય ને અત્યાર સુધી આપણે કુદરત ની અપ્રિતમ કારીગરી માનતા હતા તે આપણો ભ્રમ ભાંગવાને આરે છે ..

          કેટલીક હમણા ની વર્તમાન પત્રો માં વાચેલી ઘટના ઓ જોઈ હ્રિદય દ્રવી ઉઠે છે ..આત્મા ચિત્કાર કરી ઉઠે છે ..કાયમી શાંત રહેતું આ મન પણ ક્રોધ્ગની  ની જ્વાલા ઓ માં ખલબલી ઉઠે છે ...ખરે ખર વ્યાકુળતા ની હદ કહી સકાય તેવુજ કંઈક .........
    
  કેટલીક ....ઘટનાઓ જે હમણા હમણાં થી વાચી છે ,,,તે જુઓ તો તમે પણ મારા મંતવ્ય સાથે જર્રૂર ......સંમત  થશો ....

 

   *ગાંધીધામમાં બાળકીને પીંખીને હત્યા કરનારો નરાધમ પકડાયો

 *દાદીમા પાસે સૂતેલી ફૂલ જેવી બાળકી પર બળાત્કાર

             રોજ માસુમ કુમળા બાળકો પર ના આવા અત્યાચાર ના સમાચાર ......મનુષ્ય પોતાના હવસ ની આગ માં કેટલો અંધ બની જાય છે ....કાયદા જ એટલા નબળા છે કે.............?
 
              આ તો માત્ર થોડા અંશ જ છે ...પરંતુ ...આથી પણ વધારે હીન કક્ષા ની ઘટના ઓ અત્યારે રોજ જોવામાં આવે છે ...
              શું થઇ રહ્યું છે ..? આનો અંત ક્યારે આવશે ....શું આપના માંથી કોઈ પણ કહી શકશે ...?શું  છે આવી બધી ઘટના ઓ બનવાનું કારણ ..............................................................
                  મારા મત મુજબ તેનું કારણ છે ....સમાજ નું નૈતિક અધ:પતન .........તો શું ..આમતે આપણે 
કઈ કરી શકીએ  ....કેમ નહિ ...?
     જયારે પણ આવી કોઈ પણ ઘટના બને ત્યારે આપણે શું કરીએ છીએ ,,,બે ચાર  આ  વિષય પર ચર્ચા    કરીએ છીએ  પછી ભૂલી જઈએ છીએ ....
  તો શું આવા બનાવો અટકાવવા માટે સરકાર કશું કરી શકે ......?
    તો જવાબ આપી સકાય .......હા ......ઘણું બધું કરી શકે .....
              જો આવા હીન કૃત્ય માટે જાહેર માં આપી સકાય એવી કઠોર સજા ની જોગવાઈ ..માટે નો કાયદો બનાવવા માં આવે અને એનો એટલાજ કડક રીતે અમલ કરાય તો જરૂર થી આવા બનાવો માં ઘટાડો થાય ....પરંતુ સરકાર ક્યારે આવું કરે ....
           જયારે આમુદ્દા ને જાહેર ચર્ચા નો વિષય બનાવી જયારે પણ આવી ઘટના બને ત્યારે મોટું જન આંદોલન થાય  તો જ  ..........
                  પરંતુ આપણે તો વાર્તા લપ અને ચર્ચા કરવા શિવાય ...બીજું કશું કરવા માટે ક્યાં સમય આપી શકીએ છીએ .............................................


बुधवार, 23 नवंबर 2011

...तो क्या चाहत ही है जिंदगी का दूसरा नाम ...?

नमस्कार मित्रो.............
                  सुभ संध्या .....
                कई दिनों के बाद आज ब्लोग  अपडेट  करने की तैयारी कर रहा हूँ ... अभी कुछ दिमाग मैं आया नहीं है मगर ..विश्वाश है की जो भी आएगा वो बहुत ही खुबसूरत और पसंदीदा होगा ...
              कोई भी विषय को सोचे बगैर लिखने में कुछ दिक्कत रहती है ....फिर भी जो भी मन मैं आये और त्वरित सोच को ही लिखने का मज़ा ही कुछ और होता है ....
                     मज़ा ....यानि आनंद  ...ये आनंद भी बहुत ही खुबसूरत सा अहसास है ...लोग चाहे तो कहीसे भी बिना कोई मोल दिए उसे प्राप्त कर सकते है ...क्योकि चाहत और आनंद ...ख़ुशी ..का बड़ा ही गहरा रिश्ता है ...क्योकि बिना चाहत  के तो कुछ भी नहीं मिलता....... फिर दुनिया की ये सबसे अनमोल फिल्लिंग्स कैसे मिल सकती है ...चाहत ये भी बड़ा ही खुबसूरत सब्द है ....सब्द को सुनते ही कितनी चाहते ..दिल और दिमाग मैं छा जाती है ...और यही चाहते .कही न कही से हमें ख़ुशी यानि आनंद प्रदान कर देती है .. क्यों ....   है न   बड़ा ही अजीबसा रिश्ता चाहत और आनंद के बिच मैं .... ?
                        दोस्तों ...चाहत तो बहुत सी होती है ...और उसका जितना गहरा रिश्ता ख़ुशी के साथ है उतना ही गहरा रिश्ता गम के साथ भी है ....अगर ..दिल मैं चाहत हो हौसला बुलंद हो और फिर भी जिस बात की चाहत हो अगर वो पूरी न हो तो ....? कही न कही वो ही चाहत जो हमें ख़ुशी दे रही थी ...वही  कभी कभी गम भी दे जाती है ....क्यों कुछ गलत कहा ...? हैना बड़ा ही गमगीन रिश्ता चाहत और गम के बिच मैं .....?
                तो स्नेही जानो अगर ये एक ही बात ..चाहत ...हमें जीवन की  सबसे अनमोल ख़ुशी यतो ...न चाह कर भी गम दे शक्ति है तो क्या हम इस चाहत को ही ज़िन्दगी नहीं कह सकते ...?
         जिंदगी क्या है ....?
..कभी ख़ुशी है तो... कभी गम है .......जिंदगी
  मगर .......
चाहत ही देती है ख़ुशी .चाहत ही देती है गम
...तो क्या चाहत ही है जिंदगी का दूसरा नाम ...?