what is the means of my title of blog......... do u know...?
"સર્વતો ભદ્ર "
"સર્વતો ભદ્ર "
સર્વ નું કલ્યાણ ..........
....થાય ...તેવા સંસ્કાર ....
મિત્રો ... જયારે પણ બધાજ લોકો આ વિચાર ને અનુસરસે ..ત્યારે પુરા જગત નું કલ્યાણ થઇ જશે..
તેમાં તમે અને હું પણ સામેલ થઇ જઈસુ.
એક માત્ર વિચાર થી ઘણું જ સારું થતું હોય છે.
માટે વધારે નહિ પણ કોઈ પણ કામ કરતા પહેલા આ વાક્ય ને જરૂર થી યાદ કરશો..
બસ એજ આશા સાથે.......

कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें